File: privacy_sandbox_strings_gu.xtb

package info (click to toggle)
chromium 139.0.7258.127-1
  • links: PTS, VCS
  • area: main
  • in suites:
  • size: 6,122,068 kB
  • sloc: cpp: 35,100,771; ansic: 7,163,530; javascript: 4,103,002; python: 1,436,920; asm: 946,517; xml: 746,709; pascal: 187,653; perl: 88,691; sh: 88,436; objc: 79,953; sql: 51,488; cs: 44,583; fortran: 24,137; makefile: 22,147; tcl: 15,277; php: 13,980; yacc: 8,984; ruby: 7,485; awk: 3,720; lisp: 3,096; lex: 1,327; ada: 727; jsp: 228; sed: 36
file content (114 lines) | stat: -rw-r--r-- 53,818 bytes parent folder | download | duplicates (5)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75
76
77
78
79
80
81
82
83
84
85
86
87
88
89
90
91
92
93
94
95
96
97
98
99
100
101
102
103
104
105
106
107
108
109
110
111
112
113
114
<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="gu">
<translation id="1045545926731898784">આ સાઇટ <ph name="SET_OWNER" /> દ્વારા વ્યાખ્યાયિત સાઇટના ગ્રૂપની છે, જે સાઇટને અપેક્ષા મુજબ કાર્ય કરવામાં સહાય કરવા માટે તમારી ઍક્ટિવિટીને ગ્રૂપમાં શેર કરી શકે છે.</translation>
<translation id="1055273091707420432">4 અઠવાડિયાથી જૂના જાહેરાતના વિષયો Chromium ઑટોમૅટિક રીતે ડિલીટ કરે છે</translation>
<translation id="1184166532603925201">જ્યારે તમે છુપા મોડમાં હો, ત્યારે Chrome ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ કરવાથી સાઇટને બ્લૉક કરે છે</translation>
<translation id="1297285729613779935">સાઇટે સૂચવેલી જાહેરાતો તમારો બ્રાઉઝિંગ ઇતિહાસ અને ઓળખના સંરક્ષણમાં સહાય કરે છે તેમજ સાઇટને તમને તમારા સંબંધિત જાહેરાતો બતાવવાની મંજૂરી આપે છે. તમે મુલાકાત લેતા હો તે સાઇટ પર તમે કેવી રીતે સમય પસાર કરો છો જેવી તમારી ઍક્ટિવિટીનો ઉપયોગ કરીને અન્ય સાઇટ તમે જેમ જેમ બ્રાઉઝ કરતા જાઓ તેમ તેમ તમને સંબંધિત જાહેરાતો સૂચવી શકે છે. તમે આ સાઇટની કોઈ સૂચિ જોઈ શકો છો તેમજ સેટિંગમાંથી તમને ન જોઈતી હોય તેવી સાઇટ બ્લૉક કરી શકો છો.</translation>
<translation id="132963621759063786">તમે સાઇટ સાથે શેર કરેલા કોઈપણ ઍક્ટિવિટી ડેટાને Chromium 30 દિવસ પછી ડિલીટ કરે છે. જો તમે કોઈ સાઇટની ફરીથી મુલાકાત લેશો, તો તે ફરીથી સૂચિમાં દેખાઈ શકે છે. <ph name="BEGIN_LINK1" />Chromiumમાં તમારી જાહેરાત સંબંધિત પ્રાઇવસી મેનેજ કરવા<ph name="LINK_END1" /> વિશે વધુ જાણો.</translation>
<translation id="1355088139103479645">તમામ ડેટા ડિલીટ કરીએ?</translation>
<translation id="1472928714075596993"><ph name="BEGIN_BOLD" />કયા ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે?<ph name="END_BOLD" /> તમારા જાહેરાતના વિષયો તમારા તાજેતરના બ્રાઉઝિંગ ઇતિહાસ પર આધારિત હોય છે, જેમાં આ ડિવાઇસ પર Chrome વડે તમે મુલાકાત લીધેલી સાઇટની સૂચિનો સમાવેશ થાય છે.</translation>
<translation id="1559726735555610004">કંપનીઓ માટે Googleની એ આવશ્યકતા છે કે તેઓ સાર્વજનિક રીતે એ જણાવે કે તેઓ આ ડેટાનો ઉપયોગ તમામ સાઇટ પર તમને ટ્રૅક કરવા માટે કરશે નહીં. ફક્ત જાહેરાતો કરતાં વધુ બાબતો માટે તમારા અનુભવને મનગમતો બનાવવા, કેટલીક સાઇટ તમારી ઍક્ટિવિટીનો ઉપયોગ કરી શકે છે. તેઓ તમારા વિશે પહેલેથી જ જાણતા હોય તેવી અન્ય માહિતી સાથે પણ તેને તેઓ જોડી શકે છે. કંપનીઓ તમને એ જણાવવા માટે જવાબદાર છે કે તેઓ તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે. તમારા ડેટાનું રક્ષણ કરવાની Googleની રીત વિશે અમારી <ph name="BEGIN_LINK" />પ્રાઇવસી પૉલિસી<ph name="END_LINK" />માં વધુ જાણો.</translation>
<translation id="1569440020357229235">જ્યારે તમે છુપા મોડમાં હો, ત્યારે સાઇટ ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ ન કરી શકે. જો આ કુકી પર આધાર રાખતી સાઇટ કાર્ય ન કરે, તો તમે <ph name="BEGIN_LINK" />તે સાઇટને ત્રીજા પક્ષની કુકીનો કામચલાઉ ધોરણે ઍક્સેસ આપી<ph name="END_LINK" />ને પ્રયાસ કરી શકો.</translation>
<translation id="1716616582630291702"><ph name="BEGIN_BOLD" />સાઇટ આ ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે?<ph name="END_BOLD" /> તમે જેમ જેમ બ્રાઉઝ કરો તેમ તેમ Chrome રુચિઓ સંબંધી વિષયો નોંધે છે. વિષયોના લેબલ પહેલેથી વ્યાખ્યાયિત હોય છે તેમજ તેમાં કળા, મનોરંજન, શૉપિંગ અને રમતગમત જેવી બાબતોનો સમાવેશ હોય છે. પછીથી, તમને જોવા મળતી જાહેરાતોને મનગમતી બનાવવા માટે તમે મુલાકાત લેતા હો એવી કોઈ સાઇટ, Chromeને તમારા કેટલાક વિષયો માટે પૂછી શકે છે.</translation>
<translation id="1732764153129912782">તમે જાહેરાત સંબંધી પ્રાઇવસી સેટિંગમાં જઈને ફેરફારો કરી શકો છો</translation>
<translation id="1780659583673667574">ઉદાહરણ તરીકે, જો તમે રાત્રિ ભોજન માટેની રૅસિપિ શોધવા માટે કોઈ સાઇટની મુલાકાત લો, તો સાઇટ કદાચ એવું તારણ કાઢી શકે કે તમે કુકિંગમાં રુચિ ધરાવો છો. પછીથી, પહેલી સાઇટના સૂચન પરથી અન્ય કોઈ સાઇટ તમને કરિયાણાની ડિલિવરી માટેની સેવાને સંબંધિત કોઈ જાહેરાત બતાવે એમ બની શકે છે.</translation>
<translation id="1818866261309406359">નવા ટૅબમાં સંબંધિત સાઇટનો ડેટા મેનેજ કરો</translation>
<translation id="1887631853265748225">વેબસાઇટ અને તેના જાહેરાત પાર્ટનર જ્યારે તમને મનગમતી બનાવેલી જાહેરાતો બતાવે, ત્યારે તેઓ તમારા વિશે જે જાણકારી મેળવી શકે છે, તેને મર્યાદિત રાખવામાં જાહેરાત સંબંધિત પ્રાઇવસી સુવિધાઓ સહાય કરે છે.</translation>
<translation id="1954777269544683286">કંપનીઓ માટે Googleની એ આવશ્યકતા છે કે તેઓ સાર્વજનિક રીતે એ જણાવે કે તેઓ આ ડેટાનો ઉપયોગ તમામ સાઇટ પર તમને ટ્રૅક કરવા માટે કરશે નહીં. કંપનીઓ તમને એ જણાવવા માટે જવાબદાર છે કે તેઓ તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે. <ph name="BEGIN_LINK" />અમારી પ્રાઇવસી પૉલિસીમાં વધુ જાણો<ph name="END_LINK" />.</translation>
<translation id="2004697686368036666">સુવિધાઓ કેટલીક સાઇટ પર કાર્ય ન કરે એવું બની શકે છે</translation>
<translation id="2089118378428549994">આ સાઇટમાંથી તમને સાઇન આઉટ કરવામાં આવશે</translation>
<translation id="2089807121381188462"><ph name="BEGIN_BOLD" />તમે આ ડેટા કેવી રીતે મેનેજ કરી શકો છો?<ph name="END_BOLD" /> 30 દિવસ કરતાં વધુ જૂની સાઇટ Chrome ઑટોમૅટિક રીતે ડિલીટ કરે છે. તમે ફરીથી મુલાકાત લીધેલી કોઈ સાઇટ સૂચિમાં ફરીથી દેખાઈ શકે છે. Chromeના સેટિંગમાં જઈને તમે કોઈપણ સમયે કોઈ સાઇટને તમારા માટે જાહેરાતોનું સૂચન કરવાથી બ્લૉક કરી શકો છો તેમજ સાઇટે સૂચવેલી જાહેરાતોની સુવિધા બંધ કરી શકો છો.</translation>
<translation id="2096716221239095980">બધો ડેટા ડિલીટ કરો</translation>
<translation id="2235344399760031203">ત્રીજા પક્ષની કુકીને બ્લૉક કરવામાં આવી છે</translation>
<translation id="235789365079050412">Google પ્રાઇવસી પૉલિસી</translation>
<translation id="235832722106476745">4 અઠવાડિયાથી જૂના જાહેરાતના વિષયો Chrome ઑટોમૅટિક રીતે ડિલીટ કરે છે</translation>
<translation id="2496115946829713659">સાઇટ કન્ટેન્ટ અને જાહેરાતોને મનગમતી બનાવવા માટે અને તમે અન્ય સાઇટ પર કરો તે ક્રિયાઓ વિશે જાણવા માટે ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ ન કરી શકે</translation>
<translation id="2506926923133667307">તમારી જાહેરાત સંબંધિત પ્રાઇવસીને મેનેજ કરવા વિશે વધુ જાણો</translation>
<translation id="259163387153470272">વેબસાઇટ અને તેના જાહેરાત પાર્ટનર તમારા માટે જાહેરાતો મનગમતી બનાવવા માટે, તમે મુલાકાત લેતા હો તે સાઇટ પર તમે કેવી રીતે સમય પસાર કરો છો જેવી તમારી ઍક્ટિવિટીનો ઉપયોગ કરી શકે છે</translation>
<translation id="2669351694216016687">કંપનીઓ માટે Googleની એ આવશ્યકતા છે કે તેઓ સાર્વજનિક રીતે એ જણાવે કે તેઓ આ ડેટાનો ઉપયોગ તમામ સાઇટ પર તમને ટ્રૅક કરવા માટે કરશે નહીં. ફક્ત જાહેરાતો કરતાં વધુ બાબતો માટે તમારા અનુભવને મનગમતો બનાવવા, કેટલીક સાઇટ તમારી ઍક્ટિવિટીનો ઉપયોગ કરી શકે છે. તેઓ તમારા વિશે પહેલેથી જ જાણતા હોય તેવી અન્ય માહિતી સાથે પણ તેને તેઓ જોડી શકે છે. કંપનીઓ તમને એ જણાવવા માટે જવાબદાર છે કે તેઓ તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે. <ph name="BEGIN_LINK1" />અમારી પ્રાઇવસી પૉલિસીમાં વધુ જાણો<ph name="LINK_END1" /></translation>
<translation id="2842751064192268730">જાહેરાતના વિષયો તમને મનગમતી બનાવેલી જાહેરાતો બતાવવા માટે સાઇટ અને તેમના જાહેરાત પાર્ટનર તમારા વિશે શું જાણી શકે તેને મર્યાદિત કરવામાં સહાય કરે છે. તમારા તાજેતરના બ્રાઉઝિંગ ઇતિહાસના આધારે Chrome રુચિઓ સંબંધી વિષયો નોંધી શકે છે. પછીથી, તમે મુલાકાત લેતા હો એવી સાઇટ તમને જોવા મળતી જાહેરાતોને મનગમતી બનાવવા માટે Chromeને સંબંધિત વિષયો પૂછી શકે છે.</translation>
<translation id="2937236926373704734">તમને ન જોઈતી સાઇટ તમે બ્લૉક કરી શકો છો. Chromium સૂચિમાંથી 30 દિવસ કરતાં વધુ જૂની સાઇટને ઑટોમૅટિક રીતે ડિલીટ પણ કરે છે.</translation>
<translation id="2979365474350987274">ત્રીજા પક્ષની કુકી મર્યાદિત છે</translation>
<translation id="3045333309254072201">જ્યારે તમે છુપા મોડમાં હો, ત્યારે સાઇટ ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ ન કરી શકે. જો આ કુકી પર આધાર રાખતી સાઇટ કાર્ય ન કરે, તો તમે <ph name="START_LINK" />તે સાઇટને ત્રીજા પક્ષની કુકીનો કામચલાઉ ધોરણે ઍક્સેસ આપી<ph name="END_LINK" />ને પ્રયાસ કરી શકો.</translation>
<translation id="3046081401397887494">તમે જુઓ છો તે જાહેરાત મનગમતી બનાવેલી છે કે નહીં તે આ સેટિંગ, <ph name="BEGIN_LINK1" />સાઇટે સૂચવેલી જાહેરાતો<ph name="LINK_END1" />, તમારા <ph name="BEGIN_LINK2" />કુકીનાં સેટિંગ<ph name="LINK_END2" /> અને તમે જોઈ રહ્યાં હો તે સાઇટ જાહેરાતો મનગમતી બનાવે છે કે નહીં તે સહિતની ઘણી બાબતો પર આધારિત હોઈ શકે છે.</translation>
<translation id="3187472288455401631">જાહેરાતની માપણી</translation>
<translation id="3425311689852411591">ત્રીજા પક્ષની કુકી પર આધાર રાખતી સાઇટ અપેક્ષા પ્રમાણે કાર્ય કરવી જોઈએ</translation>
<translation id="3442071090395342573">તમે સાઇટ સાથે શેર કરેલા કોઈપણ ઍક્ટિવિટી ડેટાને Chromium 30 દિવસ પછી ડિલીટ કરે છે. જો તમે કોઈ સાઇટની ફરીથી મુલાકાત લેશો, તો તે ફરીથી સૂચિમાં દેખાઈ શકે છે. <ph name="BEGIN_LINK" />Chromiumમાં તમારી જાહેરાત સંબંધિત પ્રાઇવસી મેનેજ કરવા<ph name="END_LINK" /> વિશે વધુ જાણો.</translation>
<translation id="3467081767799433066">જાહેરાતની માપણી વડે તેમની જાહેરાતોનું પર્ફોર્મન્સ માપવા માટે, સાઇટની વચ્ચે મર્યાદિત પ્રકારના ડેટાને શેર કરવામાં આવે છે, જેમ કે સાઇટની મુલાકાત લીધા પછી તમે કોઈ ખરીદી કરી છે કે નહીં.</translation>
<translation id="3624583033347146597">ત્રીજા પક્ષની કુકીની તમારી પસંદગીઓ ચૂંટો</translation>
<translation id="3645682729607284687">તમારા તાજેતરના બ્રાઉઝિંગ ઇતિહાસના આધારે Chrome રુચિઓ સંબંધિત વિષયો નોંધે છે. ઉદાહરણ તરીકે, રમતગમત અને વસ્ત્રો જેવી બીજી ઘણી બાબતો</translation>
<translation id="3696118321107706175">સાઇટ તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે</translation>
<translation id="3749724428455457489">સાઇટે સૂચવેલી જાહેરાતો વિશે વધુ જાણો</translation>
<translation id="3763433740586298940">તમને ન જોઈતી સાઇટ તમે બ્લૉક કરી શકો છો. Chrome સૂચિમાંથી 30 દિવસથી જૂની સાઇટને ઑટોમૅટિક રીતે ડિલીટ પણ કરે છે.</translation>
<translation id="385051799172605136">પાછળ</translation>
<translation id="3873208162463987752">સાઇટને અપેક્ષા મુજબ કાર્ય કરવામાં સહાય કરવા માટે સંબંધિત સાઇટ એકબીજા સાથે ત્રીજા પક્ષની કુકી શેર કરી શકે છે, જેમ કે તમને સાઇન ઇન રાખવા અથવા તમારી સાઇટના સેટિંગ યાદ રાખવા. સાઇટને આ ડેટાના ઍક્સેસની શા માટે જરૂર છે તે સમજાવવાની જવાબદારી સાઇટની હોય છે. <ph name="BEGIN_LINK" />વધુ જાણો<ph name="END_LINK" /></translation>
<translation id="390681677935721732">તમે સાઇટ સાથે શેર કરેલા કોઈપણ ઍક્ટિવિટી ડેટાને Chrome 30 દિવસ પછી ડિલીટ કરે છે. જો તમે કોઈ સાઇટની ફરીથી મુલાકાત લેશો, તો તે ફરીથી સૂચિમાં દેખાઈ શકે છે. <ph name="BEGIN_LINK" />Chromeમાં તમારી જાહેરાત સંબંધિત પ્રાઇવસી મેનેજ કરવા<ph name="END_LINK" /> વિશે વધુ જાણો.</translation>
<translation id="3918378745482005425">અમુક સુવિધાઓ કામ કરી શકશે નહીં. સંબંધિત સાઇટ હજી પણ ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ કરી શકે છે.</translation>
<translation id="3918927280411834522">સાઇટે સૂચવેલી જાહેરાતો.</translation>
<translation id="4009365983562022788">કંપનીઓ માટે Googleની એ આવશ્યકતા છે કે તેઓ સાર્વજનિક રીતે એ જણાવે કે તેઓ આ ડેટાનો ઉપયોગ તમામ સાઇટ પર તમને ટ્રૅક કરવા માટે કરશે નહીં. ફક્ત જાહેરાતો કરતાં વધુ બાબતો માટે તમારા અનુભવને મનગમતો બનાવવા, કેટલીક સાઇટ તમારી ઍક્ટિવિટીનો ઉપયોગ કરી શકે છે. તેઓ તમારા વિશે પહેલેથી જ જાણતા હોય તેવી અન્ય માહિતી સાથે પણ તેને તેઓ જોડી શકે છે. કંપનીઓ તમને એ જણાવવા માટે જવાબદાર છે કે તેઓ તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે. અમારી <ph name="BEGIN_LINK1" />પ્રાઇવસી પૉલિસી<ph name="LINK_END1" />માં વધુ જાણો.</translation>
<translation id="4053540477069125777"><ph name="RWS_OWNER" /> દ્વારા વ્યાખ્યાયિત સંબંધિત સાઇટ</translation>
<translation id="417625634260506724">સૂચિમાંની સાઇટ દ્વારા ઉપયોગમાં લેવાયેલ કુલ સ્ટોરેજ: <ph name="TOTAL_USAGE" /></translation>
<translation id="4177501066905053472">જાહેરાતના વિષયો</translation>
<translation id="4278390842282768270">મંજૂરી છે</translation>
<translation id="4301151630239508244">જાહેરાતના વિષયો એ ઘણી બધી વસ્તુઓમાંથી માત્ર એક છે જેનો ઉપયોગ સાઇટ જાહેરાતોને મનગમતી બનાવવા માટે કરી શકે છે. જાહેરાતના વિષયો વિના પણ, સાઇટ હજુ પણ તમને જાહેરાતો બતાવી શકે છે પરંતુ તે ઓછી મનગમતી બનાવેલી હોઈ શકે છે. <ph name="BEGIN_LINK_1" />તમારી જાહેરાત સંબંધિત પ્રાઇવસી મેનેજ કરવા<ph name="END_LINK_1" /> વિશે વધુ જાણો.</translation>
<translation id="4370439921477851706">કંપનીઓ માટે Googleની એ આવશ્યકતા છે કે તેઓ સાર્વજનિક રીતે એ જણાવે કે તેઓ આ ડેટાનો ઉપયોગ તમામ સાઇટ પર તમને ટ્રૅક કરવા માટે નહીં કરે. ફક્ત જાહેરાતો ઉપરાંત વધુ બાબતો માટે તમારા અનુભવને મનગમતો બનાવવા, કેટલીક સાઇટ તમારી ઍક્ટિવિટીનો ઉપયોગ કરી શકે છે. તેઓ જાહેરાતના વિષયો 4 અઠવાડિયાથી વધુ સમય માટે સ્ટોર કરી શકે છે અને તમારા વિશે પહેલેથી જાણતા હોય તેવી અન્ય માહિતી સાથે તેને જોડી શકે છે. કંપનીઓ તમને એ જણાવવા માટે જવાબદાર છે કે તેઓ તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે. અમારી <ph name="BEGIN_LINK1" />પ્રાઇવસી પૉલિસી<ph name="LINK_END1" />માં વધુ જાણો.</translation>
<translation id="4412992751769744546">ત્રીજા પક્ષની કુકીને મંજૂરી આપો</translation>
<translation id="4456330419644848501">તમે જુઓ છો તે જાહેરાત મનગમતી બનાવેલી છે કે નહીં તે આ સેટિંગ, <ph name="BEGIN_LINK_1" />સાઇટે સૂચવેલી જાહેરાતો<ph name="END_LINK_1" />, તમારા <ph name="BEGIN_LINK_2" />કુકીનાં સેટિંગ<ph name="END_LINK_2" /> અને તમે જોઈ રહ્યાં હો તે સાઇટ જાહેરાતો મનગમતી બનાવે છે કે નહીં તે સહિતની ઘણી બાબતો પર આધારિત હોઈ શકે છે.</translation>
<translation id="4497735604533667838">સાઇટને અપેક્ષા મુજબ કાર્ય કરવામાં સહાય કરવા માટે સંબંધિત સાઇટ એકબીજા સાથે ત્રીજા પક્ષની કુકી શેર કરી શકે છે, જેમ કે તમને સાઇન ઇન રાખવા અથવા તમારી સાઇટના સેટિંગ યાદ રાખવા. સાઇટને આ ડેટાના ઍક્સેસની શા માટે જરૂર છે તે સમજાવવાની જવાબદારી સાઇટની હોય છે. <ph name="START_LINK" />સંબંધિત સાઇટ અને ત્રીજા પક્ષની કુકી<ph name="END_LINK" /> વિશે વધુ જાણો</translation>
<translation id="4501357987281382712">તમારા ડેટાનું રક્ષણ કરવાની Googleની રીત વિશે અમારી <ph name="BEGIN_LINK" />પ્રાઇવસી પૉલિસી<ph name="END_LINK" />માં વધુ જાણો.</translation>
<translation id="4502954140581098658">તમે જુઓ છો તે જાહેરાત મનગમતી બનાવેલી છે કે નહીં તે આ સેટિંગ, <ph name="BEGIN_LINK_1" />જાહેરાતના વિષયો<ph name="END_LINK_1" />, તમારા <ph name="BEGIN_LINK_2" />કુકીનાં સેટિંગ<ph name="END_LINK_2" /> અને તમે જોઈ રહ્યાં હો તે સાઇટ જાહેરાતો મનગમતી બનાવે છે કે નહીં તે સહિતની ઘણી બાબતો પર આધારિત હોઈ શકે છે.</translation>
<translation id="453692855554576066">Chromiumના સેટિંગમાં તમે તમારા જાહેરાતના વિષયો જોઈ શકો છો તેમજ સાઇટ સાથે તમે શેર કરવા માગતા ન હો એ વિષયો બ્લૉક કરી શકો છો</translation>
<translation id="4616029578858572059">તમારા તાજેતરના બ્રાઉઝિંગ ઇતિહાસના આધારે Chromium રુચિઓ સંબંધિત વિષયો નોંધે છે. ઉદાહરણ તરીકે, રમતગમત અને વસ્ત્રો જેવી બીજી ઘણી બાબતો</translation>
<translation id="4687718960473379118">સાઇટે સૂચવેલી જાહેરાતો</translation>
<translation id="4692439979815346597">Chromeના સેટિંગમાં તમે તમારા જાહેરાતના વિષયો જોઈ શકો છો તેમજ સાઇટ સાથે તમે શેર કરવા માગતા ન હો એ વિષયો બ્લૉક કરી શકો છો</translation>
<translation id="4711259472133554310">વિશિષ્ટ સાઇટને હંમેશાં ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા માટે તમે સેટિંગમાં અપવાદો બનાવી શકો છો</translation>
<translation id="4894490899128180322">જો સાઇટ અપેક્ષા પ્રમાણે કાર્ય ન કરે, તો તમે મુલાકાત લીધેલી વિશેષ સાઇટ માટે તમે ત્રીજા પક્ષની કુકીને કામચલાઉ ધોરણે મંજૂરી આપીને પ્રયાસ કરી શકો છો</translation>
<translation id="4995684599009077956">કંપનીઓ માટે Googleની એ આવશ્યકતા છે કે તેઓ સાર્વજનિક રીતે એ જણાવે કે તેઓ આ ડેટાનો ઉપયોગ તમામ સાઇટ પર તમને ટ્રૅક કરવા માટે નહીં કરે. ફક્ત જાહેરાતો ઉપરાંત વધુ બાબતો માટે તમારા અનુભવને મનગમતો બનાવવા, કેટલીક સાઇટ તમારી ઍક્ટિવિટીનો ઉપયોગ કરી શકે છે. તેઓ જાહેરાતના વિષયો 4 અઠવાડિયાથી વધુ સમય માટે સ્ટોર કરી શકે છે અને તમારા વિશે પહેલેથી જાણતા હોય તેવી અન્ય માહિતી સાથે તેને જોડી શકે છે. કંપનીઓ તમને એ જણાવવા માટે જવાબદાર છે કે તેઓ તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે. <ph name="BEGIN_LINK" />અમારી પ્રાઇવસી પૉલિસીમાં વધુ જાણો<ph name="END_LINK" />.</translation>
<translation id="4998299775934183130">સંબંધિત સાઇટ ધરાવે છે</translation>
<translation id="5055880590417889642">જાહેરાતો સૂચવવા માટે સાઇટ તમારી ઍક્ટિવિટી અને અન્ય ઘણી બાબતોનો ઉપયોગ કરી શકે છે. જ્યારે સાઇટે સૂચવેલી જાહેરાતોની સુવિધા બંધ કરેલી હોય, ત્યારે પણ સાઇટ તમને જાહેરાતો બતાવી શકે છે પરંતુ તેને ઓછા પ્રમાણમાં મનગમતી બનાવેલી હોઈ શકે છે. આના વિશે વધુ જાણો</translation>
<translation id="5117284457376555514">સાઇટ કન્ટેન્ટ અને જાહેરાતોને મનગમતી બનાવવા માટે અને તમે અન્ય સાઇટ પર કરો તે ક્રિયાઓ વિશે જાણવા માટે ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ ન કરી શકે, સિવાય કે તમે તેમને ઍક્સેસ કરવા માટે સંબંધિત સાઇટને મંજૂરી આપો. સાઇટની કેટલીક સુવિધાઓ અપેક્ષા મુજબ કાર્ય ન કરે તેમ બની શકે.</translation>
<translation id="5165490319523240316">સાઇટ અને તેના જાહેરાત પાર્ટનર અન્ય સાઇટ પર જાહેરાતો મનગમતી બનાવવા માટે, તમે મુલાકાત લેતા હો તે સાઇટ પર તમે કેવી રીતે સમય પસાર કરો છો જેવી તમારી ઍક્ટિવિટીનો ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે રાત્રિ ભોજન માટેની રૅસિપિ શોધવા માટે કોઈ સાઇટની મુલાકાત લો, તો સાઇટ કદાચ એવું તારણ કાઢી શકે કે તમે કુકિંગમાં રુચિ ધરાવો છો. પછીથી, પહેલી સાઇટના સૂચન પરથી અન્ય કોઈ સાઇટ તમને કરિયાણાની ડિલિવરી માટેની સેવાને સંબંધિત કોઈ જાહેરાત બતાવે એમ બની શકે છે.</translation>
<translation id="544199055391706031">જાહેરાતો સૂચવવા માટે સાઇટ તમારી ઍક્ટિવિટી અને અન્ય ઘણી બાબતોનો ઉપયોગ કરી શકે છે. જ્યારે સાઇટે સૂચવેલી જાહેરાતોની સુવિધા બંધ કરેલી હોય, ત્યારે પણ સાઇટ તમને જાહેરાતો બતાવી શકે છે પરંતુ તેને ઓછા પ્રમાણમાં મનગમતી બનાવેલી હોઈ શકે છે. <ph name="BEGIN_LINK" />સાઇટે સૂચવેલી જાહેરાતો<ph name="END_LINK" /> વિશે વધુ જાણો.</translation>
<translation id="5495405805627942351">સંબંધિત સાઇટનો ડેટા મેનેજ કરો</translation>
<translation id="5574580428711706114">કંપનીઓ માટે Googleની એ આવશ્યકતા છે કે તેઓ સાર્વજનિક રીતે એ જણાવે કે તેઓ આ ડેટાનો ઉપયોગ તમામ સાઇટ પર તમને ટ્રૅક કરવા માટે કરશે નહીં. કંપનીઓ તમને એ જણાવવા માટે જવાબદાર છે કે તેઓ તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે. <ph name="BEGIN_LINK1" />અમારી પ્રાઇવસી પૉલિસીમાં વધુ જાણો<ph name="LINK_END1" />.</translation>
<translation id="5677928146339483299">બ્લૉક કરેલું છે</translation>
<translation id="5759648952769618186">વિષયો તમારા હાલના બ્રાઉઝિંગ ઇતિહાસ પર આધારિત છે અને તમને મનગમતી બનાવેલી જાહેરાતો બતાવવા માટે સાઇટ અને તેમના જાહેરાત પાર્ટનર તમારા વિશે શું જાણી શકે તેને મર્યાદિત કરવામાં સહાય કરે છે</translation>
<translation id="5812448946879247580"><ph name="BEGIN_BOLD" />સાઇટ આ ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે?<ph name="END_BOLD" /> તમે જે પણ સાઇટની મુલાકાત લો, તે સાઇટ Chromeને તેમની જાહેરાતોના પર્ફોર્મન્સની માપણી કરવામાં સહાય કરતી હોય તેવી માહિતી માટે પૂછી શકે છે. સાઇટ એકબીજાની સાથે કઈ માહિતી શેર કરી શકે, તે મર્યાદિત કરીને Chrome તમારી પ્રાઇવસીનું રક્ષણ કરે છે.</translation>
<translation id="6053735090575989697">તમારો ડેટાનું રક્ષણ કરવાની Googleની રીત વિશે અમારી પ્રાઇવસી પૉલિસીમાં વધુ જાણો.</translation>
<translation id="6195163219142236913">ત્રીજા પક્ષની કુકી મર્યાદિત છે</translation>
<translation id="6196640612572343990">ત્રીજા પક્ષની કુકીને બ્લૉક કરો</translation>
<translation id="6282129116202535093">સાઇટે સૂચવેલી જાહેરાતો તમારો બ્રાઉઝિંગ ઇતિહાસ અને ઓળખના સંરક્ષણમાં સહાય કરે છે તેમજ સાઇટને તમને તમારા સંબંધિત જાહેરાતો બતાવવાની મંજૂરી આપે છે. તમારી ઍક્ટિવિટીનો ઉપયોગ કરીને, જેમ જેમ તમે બ્રાઉઝ કરતા જશો તેમ તેમ અન્ય સાઇટ, સંબંધિત જાહેરાતો સૂચવી શકે છે. તમે આ સાઇટની કોઈ સૂચિ જોઈ શકો છો તેમજ સેટિંગમાંથી તમને ન જોઈતી હોય તેવી સાઇટ બ્લૉક કરી શકો છો.</translation>
<translation id="6308169245546905162">તમે અન્ય સાઇટ પર જે ક્રિયા કરો તેના વિશે જાણવા માટે Sites ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ કરે છે</translation>
<translation id="6398358690696005758">તમારા ડેટાનું રક્ષણ કરવાની Googleની રીત વિશે અમારી <ph name="BEGIN_LINK1" />પ્રાઇવસી પૉલિસી<ph name="LINK_END1" />માં વધુ જાણો.</translation>
<translation id="6702015235374976491">જાહેરાત માટેના વિષયો તમને સંબંધિત જાહેરાતો બતાવવામાં વેબસાઇટને સહાય કરે છે તેમજ તમારા બ્રાઉઝિંગ ઇતિહાસ અને ઓળખનું સંરક્ષણ કરે છે. તમારા તાજેતરના બ્રાઉઝિંગ ઇતિહાસના આધારે Chrome રુચિઓ સંબંધી વિષયો નોંધી શકે છે. પછીથી, તમને જોવા મળતી જાહેરાતોને મનગમતી બનાવવા માટે તમે મુલાકાત લેતા હો એવી કોઈ સાઇટ, Chromeને સંબંધિત વિષયો માટે પૂછી શકે છે.</translation>
<translation id="6710025070089118043">સાઇટ કન્ટેન્ટ અને જાહેરાતોને મનગમતી બનાવવા માટે અને તમે અન્ય સાઇટ પર કરો તે ક્રિયાઓ વિશે જાણવા માટે ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ ન કરી શકે, સિવાય કે તમે સંબંધિત સાઇટને તેમનો ઍક્સેસ આપો</translation>
<translation id="6774168155917940386">કંપનીઓ માટે Googleની એ આવશ્યકતા છે કે તેઓ સાર્વજનિક રીતે એ જણાવે કે તેઓ આ ડેટાનો ઉપયોગ તમામ સાઇટ પર તમને ટ્રૅક કરવા માટે કરશે નહીં. ફક્ત જાહેરાતો કરતાં વધુ બાબતો માટે તમારા અનુભવને મનગમતો બનાવવા, કેટલીક સાઇટ તમારી ઍક્ટિવિટીનો ઉપયોગ કરી શકે છે. તેઓ તમારા વિશે પહેલેથી જ જાણતા હોય તેવી અન્ય માહિતી સાથે પણ તેને તેઓ જોડી શકે છે. કંપનીઓ તમને એ જણાવવા માટે જવાબદાર છે કે તેઓ તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે. અમારી <ph name="BEGIN_LINK" />પ્રાઇવસી પૉલિસી<ph name="END_LINK" />માં વધુ જાણો.</translation>
<translation id="6789193059040353742">તમે જુઓ છો તે જાહેરાત મનગમતી બનાવેલી છે કે નહીં તે આ સેટિંગ, <ph name="BEGIN_LINK1" />જાહેરાતના વિષયો<ph name="LINK_END1" />, તમારા <ph name="BEGIN_LINK2" />કુકીનાં સેટિંગ<ph name="LINK_END2" /> અને તમે જોઈ રહ્યાં હો તે સાઇટ જાહેરાતો મનગમતી બનાવે છે કે નહીં તે સહિતની ઘણી બાબતો પર આધારિત હોઈ શકે છે.</translation>
<translation id="7011445931908871535">ડેટા ડિલીટ કરીએ?</translation>
<translation id="7084100010522077571">જાહેરાતની માપણી વિશે વધુ</translation>
<translation id="7315780377187123731">ત્રીજા પક્ષની કુકીને બ્લૉક કરો વિકલ્પ વિશે વધુ</translation>
<translation id="737025278945207416">ફક્ત જાહેરાતો કરતાં વધુ બાબતો માટે તમારા અનુભવને મનગમતો બનાવવા, કેટલીક સાઇટ તમારી ઍક્ટિવિટીનો ઉપયોગ કરી શકે છે. તેઓ જાહેરાતના વિષયો 4 અઠવાડિયાથી વધુ સમય માટે સ્ટોર કરી શકે છે અને તમારા વિશે પહેલેથી જાણતા હોય તેવી અન્ય માહિતી સાથે તેને જોડી શકે છે</translation>
<translation id="7374493521304367420">Sites હજુ પણ કુકીનો ઉપયોગ કરી શકે છે જેથી તેમની પોતાની સાઇટ પર બ્રાઉઝિંગ ઍક્ટિવિટી જોઈ શકાય</translation>
<translation id="7419391859099619574">કંપનીઓ માટે Googleની એ આવશ્યકતા છે કે તેઓ સાર્વજનિક રીતે એ જણાવે કે તેઓ આ ડેટાનો ઉપયોગ તમામ સાઇટ પર તમને ટ્રૅક કરવા માટે નહીં કરે. ફક્ત જાહેરાતો ઉપરાંત વધુ બાબતો માટે તમારા અનુભવને મનગમતો બનાવવા, કેટલીક સાઇટ તમારી ઍક્ટિવિટીનો ઉપયોગ કરી શકે છે. તેઓ જાહેરાતના વિષયો 4 અઠવાડિયાથી વધુ સમય માટે સ્ટોર કરી શકે છે અને તમારા વિશે પહેલેથી જાણતા હોય તેવી અન્ય માહિતી સાથે તેને જોડી શકે છે. કંપનીઓ તમને એ જણાવવા માટે જવાબદાર છે કે તેઓ તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે. <ph name="BEGIN_LINK1" />અમારી પ્રાઇવસી પૉલિસીમાં વધુ જાણો<ph name="LINK_END1" /></translation>
<translation id="7442413018273927857">તમે સાઇટ સાથે શેર કરેલા કોઈપણ ઍક્ટિવિટી ડેટાને Chrome 30 દિવસ પછી ડિલીટ કરે છે. જો તમે કોઈ સાઇટની ફરીથી મુલાકાત લેશો, તો તે ફરીથી સૂચિમાં દેખાઈ શકે છે. <ph name="BEGIN_LINK1" />Chromeમાં તમારી જાહેરાત સંબંધિત પ્રાઇવસી મેનેજ કરવા<ph name="LINK_END1" /> વિશે વધુ જાણો.</translation>
<translation id="7453144832830554937">ત્રીજા પક્ષની કુકી પર આધાર રાખતી સાઇટની સુવિધાઓ કાર્ય ન કરે તેમ બની શકે</translation>
<translation id="7475768947023614021">જાહેરાતના વિષયો સંબંધિત તમારા સેટિંગનો રિવ્યૂ કરો</translation>
<translation id="7538480403395139206">ત્રીજા પક્ષની કુકીને મંજૂરી આપો વિકલ્પ વિશે વધુ</translation>
<translation id="7646143920832411335">સંબંધિત સાઇટ બતાવો</translation>
<translation id="7686086654630106285">સાઇટે સૂચવેલી જાહેરાતો વિશે વધુ માહિતી</translation>
<translation id="8200078544056087897">ત્રીજા પક્ષની કુકી પર આધાર રાખતી સાઇટની સુવિધાઓ અપેક્ષા પ્રમાણે કાર્ય કરવી જોઈએ</translation>
<translation id="8365690958942020052">તમે મુલાકાત લીધેલી કોઈ સાઇટ આ માહિતી માટે પૂછી શકે છે — કાં તો જાહેરાતના તમારા વિષયો અથવા તમે મુલાકાત લીધેલી સાઇટ દ્વારા સૂચવવામાં આવતી જાહેરાતો.</translation>
<translation id="839994149685752920">સાઇટ કન્ટેન્ટ અને જાહેરાતોને મનગમતી બનાવવા માટે ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ કરી શકે</translation>
<translation id="8477178913400731244">ડેટા ડિલીટ કરો</translation>
<translation id="859369389161884405">પ્રાઇવસી પૉલિસીને નવા ટૅબમાં ખોલે છે</translation>
<translation id="877699835489047794"><ph name="BEGIN_BOLD" />તમે આ ડેટા કેવી રીતે મેનેજ કરી શકો છો?<ph name="END_BOLD" /> Chrome 4 અઠવાડિયાથી વધુ જૂના વિષયોને ઑટોમૅટિક રીતે ડિલીટ કરે છે. જેમ-જેમ તમે બ્રાઉઝ કરતા જશો, તેમ-તેમ સૂચિમાં કોઈ વિષય ફરીથી દેખાઈ શકે છે. કોઈ અન્ય સાઇટ સાથે Chrome શેર ન કરે એવું જો તમે ઇચ્છતા હો, તો તમે તેવા વિષયોને બ્લૉક પણ કરી શકો છો તેમજ કોઈપણ સમયે Chrome સેટિંગમાંથી જાહેરાતના વિષયો બંધ કરી શકો છો.</translation>
<translation id="8908886019881851657"><ph name="BEGIN_BOLD" />સાઇટ આ ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે?<ph name="END_BOLD" /> સાઇટ અને તેના જાહેરાત પાર્ટનર અન્ય સાઇટ પર જાહેરાતો મનગમતી બનાવવા માટે તમારી ઍક્ટિવિટીનો ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે રાત્રિ ભોજન માટેની રૅસિપિ શોધવા માટે કોઈ સાઇટની મુલાકાત લો, તો સાઇટ કદાચ એવું તારણ કાઢી શકે કે તમે કુકિંગમાં રુચિ ધરાવો છો. પછીથી, પહેલી સાઇટના સૂચન પરથી અન્ય કોઈ સાઇટ તમને કરિયાણાની ડિલિવરી માટેની સેવાને સંબંધિત કોઈ જાહેરાત બતાવે એમ બની શકે છે.</translation>
<translation id="8944485226638699751">મર્યાદિત</translation>
<translation id="8984005569201994395">કંપનીઓ માટે Googleની એ આવશ્યકતા છે કે તેઓ સાર્વજનિક રીતે એ જણાવે કે તેઓ આ ડેટાનો ઉપયોગ તમામ સાઇટ પર તમને ટ્રૅક કરવા માટે કરશે નહીં. ફક્ત જાહેરાતો કરતાં વધુ બાબતો માટે તમારા અનુભવને મનગમતો બનાવવા, કેટલીક સાઇટ તમારી ઍક્ટિવિટીનો ઉપયોગ કરી શકે છે. તેઓ તમારા વિશે પહેલેથી જ જાણતા હોય તેવી અન્ય માહિતી સાથે પણ તેને તેઓ જોડી શકે છે. કંપનીઓ તમને એ જણાવવા માટે જવાબદાર છે કે તેઓ તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે. <ph name="BEGIN_LINK" />અમારી પ્રાઇવસી પૉલિસીમાં વધુ જાણો<ph name="END_LINK" /></translation>
<translation id="9039924186462989565">જ્યારે તમે છૂપા મોડમાં હો, ત્યારે Chromium ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ કરવાથી સાઇટને બ્લૉક કરે છે</translation>
<translation id="9043239285457057403">આ ક્રિયા <ph name="SITE_NAME" /> અને સંબંધિત સાઇટ દ્વારા સ્ટોર કરવામાં આવેલો બધો ડેટા અને કુકી ડિલીટ કરશે</translation>
<translation id="9162335340010958530">સાઇટ કન્ટેન્ટ અને જાહેરાતોને મનગમતી બનાવવા માટે અને તમે અન્ય સાઇટ પર કરો તે ક્રિયાઓ વિશે જાણવા માટે ત્રીજા પક્ષની કુકીનો ઉપયોગ ન કરી શકે, સિવાય કે તમે તેમને ઍક્સેસ કરવા માટે સંબંધિત સાઇટને મંજૂરી આપો</translation>
<translation id="9168357768716791362">કંપનીઓ માટે Googleની એ આવશ્યકતા છે કે તેઓ સાર્વજનિક રીતે એ જણાવે કે તેઓ આ ડેટાનો ઉપયોગ તમામ સાઇટ પર તમને ટ્રૅક કરવા માટે નહીં કરે. ફક્ત જાહેરાતો ઉપરાંત વધુ બાબતો માટે તમારા અનુભવને મનગમતો બનાવવા, કેટલીક સાઇટ તમારી ઍક્ટિવિટીનો ઉપયોગ કરી શકે છે. તેઓ જાહેરાતના વિષયો 4 અઠવાડિયાથી વધુ સમય માટે સ્ટોર કરી શકે છે અને તમારા વિશે પહેલેથી જાણતા હોય તેવી અન્ય માહિતી સાથે તેને જોડી શકે છે. કંપનીઓ તમને એ જણાવવા માટે જવાબદાર છે કે તેઓ તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે કરે છે. અમારી <ph name="BEGIN_LINK" />પ્રાઇવસી પૉલિસી<ph name="END_LINK" />માં વધુ જાણો.</translation>
<translation id="989939163029143304">વેબસાઇટ અને તેના જાહેરાત પાર્ટનર તમારા માટે કન્ટેન્ટને મનગમતું બનાવવા માટે જાહેરાતના વિષયોનો ઉપયોગ કરી શકે છે. ત્રીજા પક્ષની કુકીની તુલનામાં જાહેરાતના વિષયો જેમ-જેમ તમે બ્રાઉઝ કરો તેમ-તેમ સાઇટ તમારા વિશે શું શીખી શકે છે તેને મર્યાદિત કરવામાં સહાય કરે છે</translation>
</translationbundle>